અમારા વિશે

શાસન તથા કાનુની બાબત

મેડીસન ઈન્ડીયા કેપીટલ મોરેશ્યસમાં સ્થપાએલી છે. ધંધાકિય નિર્ણયો બોર્ડની સંપૂર્ણ જવાબદારી છે.બોર્ડ સ્થાનિક ડાયરેકટરો તથા મહત્વપૂર્ણ રોકાણ અંગેના અનુભવો સાથેનાં અમેરિકન ડાયરેકટરોનું બનેલું છે.અમેરીકન સંસ્થાકિય નાણા રોકાણકર્તાઓનું પણ સલાહકારી બોર્ડ સ્થાયેલું છે. મેડીસન ઈન્ડીયા કેપીટલ સ્વતંત્ર છે તથા તેની સલાહકારી મંડળી મેડીસન ઈન્ડીયા કેપીટલ મેનેજમેન્ટને મુકત રીતે ભલામણો કરે છે. આ ફંડ FVICમાં નોંધાયેલું છે. અને તેનું સેકયુરીટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડીયા (સેબી) દ્રારા નિયમન થાય છે.