સિંહાવલોકન

ઉજ્જવળ ભવિષ્ય સાથેના રોકાણકર્તા તમારી કંપનીની સંફળતાપર અમારૂં ધ્યાન કેન્દ્રીત છે.

અમે સંચાર માધ્યમ, સંદેશા વ્યવહાર, વ્યાપાર-ધંધા તથા માહિતી સેવા ક્ષેત્રે સમર્પિત એક રોકાણ કરનારી ભારતની સૌથી સફળ પેઢીઓમાંનાં એક છીએ. અમારૂં એક માત્ર ધ્યેય પોતાની પ્રગતિ તરફ ધ્યાન કેન્દ્રીત કરી પોતાના ઉદ્યોગને યોગ્ય રૂપ આપવા માંગતી પ્રતિભાશાળી વ્યવસ્થાકિય સભ્ય સમુહ ધરાવતી ભારતની કંપનીઓ સાથે કામ કરવાનું છે.ઔદ્યોગિક ક્ષેત્રના અનુભવીઓ, અમેરિકન નાણાંકિય સંસ્થા તથા વિશ્વનિધિની સભ્ય નિધિ સંસ્થાઓનું સમર્થન છે. અમારા સમુહમાંના દરેક સભ્યોને ઉચ્ચ સ્થાને મુખ્ય વ્યકિત તરીકે અમેરિકા તથા ભારતમાં અમે જે જે ઉદ્યોગ ધંધા પર ધ્યાન કેન્દ્રીત કરેલું છે તેવા ઉદ્યોગ ધંધામાં રોકાણ કરતી કે સંચાલન સંભાળતી કંપનીઓમાં સરેરાશ ૨૦ વર્ષથી વધારે સમયનો અનુભવ છે.
વધુ જાણો »

Investments

Investments
iYogi is a leading independent provider of subscription based technical support services to home users and small businesses across a wide range of computing and communications devices and software. Leveraging its proprietary Digital Service Cloud software technology platform, iYogi delivers support services to millions of customers globally and its services are available on a 24/7 basis, 365 days a year.

iYogi

Investments
Micromax Informatics Ltd is the leading Indian handset maker as well as the 12th largest mobile handset manufacturer in the world. The company designs, produces and distributes mobile handsets through over 30,000 retail points in 120 cities and is amongst the fastest growing mobile handset companies in India.

Micromax

Investments
Pipetel Communications is a leading Enterprise Access company providing broadband services to SMEs in India. The company has agreements with most of the major telecommunications companies in India and specializes in clients with multiple office locations who prefer a single point of contact nationwide. Customers include SMEs as well as some Indian Fortune 1000 companies.

Piptel
સમાચાર
September 10, 2017
E-commerce seeks better profits with mobile shopping
E-commerce firms are seeking strategies such as linking up with artificial intelligence...
September 9, 2017
Micromax Gambles Big on Premium Technology in India
At a time when Chinese handset manufacturers have taken a lead in the market in the country...