સલાહકાર મંડળ

રોકાણ અંગેનું સલાહકાર મંડળ

ઈશાન ભાટીયા

VP Finance, Administration and Compliance

મેડીસન ઈન્ડીયા કેપીટલમાં જોડાતા પહેલા શ્રી ભાટીયા KPMG માં ઓડીટર હતાં.ગ્રાહકોના ઓડીટ ઈન્ચાર્જ સાથે તેઓ રેવન્યુ, શેરકેપીટલ ટેકસ, સેક્રેટરીઅલ અને કમ્લાયન્સ પણ સંભાળતા. ભારતમાં પેપ્સેકો થાયસેનકૃપ, વોલ્ટર કફુવર ફાઈડેલીટી જેવી કેટલીય ઈન્ફોરમેશન સીસ્ટમ, વિશ્વાસપાત્ર કંપનીઓના કાર્ય હાથ પર લીધા હતાં. તેમણે CPA ઓસ્ટ્રેલીયા તથા ચાર્ટડ ફાઈનાન્સ એકાઉન્ટન્ટ ભારતમાંથી કર્યું છે.

Advisory Team

સિંહાવલોકન

મેડીસન ઈન્ડીયા કેપીટલ ટીમ પોતાની પોર્ટફોલીયો કંપની માટે એકબીજા સાથે મળીને અસાધારણ પરિણામો સાથે કામ કરે છે. અમરેકા અને ભારતમાં અમારી ટીમનાં વરિષ્ઠ અને પ્રમુખ અધિકારીઓ અમે ધ્યાન કેન્દ્રીત કરેલી કંપનીઓના ક્ષેત્રોમાં છેલ્લા ૨૦ વર્ષથી કેટલાય આર્થિક દોરમાં ઔદ્યોગિક પરિવર્તન લાવી રોકાણ અથવા સંચાલન કરી રહ્યાં છે. રોકાણ અંગે આંતરસુઝ ઊંડુ જ્ઞાન સંબંધો અને અનુભવમાં વિભિન્નતા, જે અમે છેલ્લબે દાયકામાં મેળવી છે, તે અમને અમારી પોર્ટફોલીયો કંપનીઓને સફળતા આપવામાં સક્ષમ બનાવી રહી છે.