સલાહકાર મંડળ

રોકાણ અંગેનું સલાહકાર મંડળ

મુદીત ગુસાઈ

સીનિયર સહાયકારી અધિકારી

મેડીસન ઈન્ડીયા કેપીટલમાં જોડાતા પહેલા શ્રી ગુસાઈ મર્જર અને એકવીઝીશન ગૃપમાં રોથશીલ્ડખાતે કામ કરતાં હતા. રોથશીલ્ડમાં શ્રી ગુસાઈએ મધ્યમ કદની તથા મલ્ટીબીલીયન ડોલરનાં સ્થાનિક તથા વિશ્વ કક્ષાએ મુખ્ય નિતિવિષયક સલાહ તથા નાણાંકિય કામગીરી કરી હતી. તેમણે ચીનમાં હુનેંગ ગૃપના ૧.૨બીલીયન ડોલરનો ઈન્ટરજન એનવીના એકવીઝીશન તથા એક સ્થાનિક ઔદ્યોગિક ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય ભાગીદાર કંપનીના જોઈન્ટવેન્ચરના ડીસઈન્વેસ્ટમેન્ટમાં ભાગ લીધો હતો. રોથશીલ્ડ પહેલાં શ્રી ગુસાઈએ બેરો ઈન્કોર્પો. ખાતે રીર્સચ ઓનાલીસ્ટ હતાં જ્યાં તેમણે ખરીદી અંગેની પ્રણાલી અને સાવધાનીના માનદંડનું પૃથ્થકરણ કરી કંપનીઓના નાણાકીય જોખમોનું મુલ્યાંકન કર્યું હતું. શ્રી ગુસાઈએ તેની બી. ટેક. કેમીકલ એન્જીનીયરીંગ સાથે IIT દિલ્હી ખાતે કર્યું હતું.

Advisory Team

સિંહાવલોકન

મેડીસન ઈન્ડીયા કેપીટલ ટીમ પોતાની પોર્ટફોલીયો કંપની માટે એકબીજા સાથે મળીને અસાધારણ પરિણામો સાથે કામ કરે છે. અમરેકા અને ભારતમાં અમારી ટીમનાં વરિષ્ઠ અને પ્રમુખ અધિકારીઓ અમે ધ્યાન કેન્દ્રીત કરેલી કંપનીઓના ક્ષેત્રોમાં છેલ્લા ૨૦ વર્ષથી કેટલાય આર્થિક દોરમાં ઔદ્યોગિક પરિવર્તન લાવી રોકાણ અથવા સંચાલન કરી રહ્યાં છે. રોકાણ અંગે આંતરસુઝ ઊંડુ જ્ઞાન સંબંધો અને અનુભવમાં વિભિન્નતા, જે અમે છેલ્લબે દાયકામાં મેળવી છે, તે અમને અમારી પોર્ટફોલીયો કંપનીઓને સફળતા આપવામાં સક્ષમ બનાવી રહી છે.