સલાહકાર મંડળ

રોકાણ અંગેનું સલાહકાર મંડળ

નીશ ચાવલા

મેનેજીંગ ડાયરેકટર

નીશ ચાવલા, સંચાર માધ્યમ અને સંદેશા વ્યવહાર ક્ષેત્રે રોકાણ તથા સંચાલન અંગે ૨૦ વર્ષનો અનુભવ ધરાવે છે. પ્રકાશન, બ્રોડકાસ્ટીંગ (પ્રસારણ) ઓનલાઈન મીડીયા અને મનોરંજન ક્ષેત્રે ભારત અને અમેરિકામાં કેટલીય કંપનીઓને દોરવણી આપેલ છે.

શ્રી નીશ ચાવલા, મેડીસન ઈન્ડીયા કેપીટલમાં જોડાતા પહેલાં રીડીફ હોલડીંગ ભારતની એક અગ્રગણ્ય સંચાર માધ્યમ કંપનીના અમેરીકા ખાતેનાં મીડીયા ઓપરેશનાં પ્રમુખ હતાં. શ્રી નીશ ચાવલા, રીડીફ હોલડીંગ પહેલા રેડિયો ટુ-ડેના સી.ઓ.ઓ. હતા તેમણે અગ્રસ્થાન ધરાવતા ૩ ભારતીય રેડિયો સ્ટેશનનો પ્રારંભ તથા સંચાલન કર્યું હતું. શ્રી નીશ ચાવલા, રેડિયો ટુ-ડે પહેલાં મોદી એન્ટરટાઈનમેન્ટ, ભારતની એક અગ્રસ્થાન ધરાવતી કેબલ નેટવર્ક કંપનીનું સંચાલન સંભાળતા જયાં તેમણે ESPN ઈન્ડીયા નો પ્રારંભ કયો હતો. તેઓએ એમ.બી.એ. ફકવા બીઝનેસ સ્કુલ, ડયુક યુનીવર્સિટીમાંથી કર્યું. છે. એમ બી.ઈ. દિલ્હી યુનિવર્સિટીમાંથી કર્યું છે. અને બી.એ. શ્રીરામ કોલેજ ઓફ કોર્મસ, ન્યુ દિલ્હીમાંથી કર્યું છે.

Advisory Team

સિંહાવલોકન

મેડીસન ઈન્ડીયા કેપીટલ ટીમ પોતાની પોર્ટફોલીયો કંપની માટે એકબીજા સાથે મળીને અસાધારણ પરિણામો સાથે કામ કરે છે. અમરેકા અને ભારતમાં અમારી ટીમનાં વરિષ્ઠ અને પ્રમુખ અધિકારીઓ અમે ધ્યાન કેન્દ્રીત કરેલી કંપનીઓના ક્ષેત્રોમાં છેલ્લા ૨૦ વર્ષથી કેટલાય આર્થિક દોરમાં ઔદ્યોગિક પરિવર્તન લાવી રોકાણ અથવા સંચાલન કરી રહ્યાં છે. રોકાણ અંગે આંતરસુઝ ઊંડુ જ્ઞાન સંબંધો અને અનુભવમાં વિભિન્નતા, જે અમે છેલ્લબે દાયકામાં મેળવી છે, તે અમને અમારી પોર્ટફોલીયો કંપનીઓને સફળતા આપવામાં સક્ષમ બનાવી રહી છે.