અમારા વિશે

અમારી ઓળખાણ

ફાયદાઓ

મેડીસન ઈન્ડીયા કેપીટલનાં ફાયદાઓ

અમે માનીએ છીએ કે ઉચ્ચ વળતર પેદા કરવા માટે મુલ્ય નિર્મિત વાસ્તવિક સ્ત્રોતો સાથે વિધેયાર્થી રોકાણકીય સારા નિર્ણયો કરવા. ઉપરાંત અમે માનીએ છીએ કે, અમો જેમાં રોકાણ કરીએ છીએ તેવી કંપનીઓ માટે અમારી ઊંડી ઉદ્યોગો અંગેની આંતરસુઝ તથા અમારા સંબંધો એક મુલ્યવાન સંપત્તિ છે.

કાર્યક્ષેત્ર વિશેષતાં

મેડીસન ઈન્ડીયા કેપીટલે ફકત સંચાર માધ્યમો, સંદેશા વ્યવહાર, અને માહિત સેવા ઉદ્યોગોમાં જ ધ્યાન કેન્દ્રીત કર્યું છે,બસ આવું જ અમે કરી રહ્યાં છીએ.આ કાર્યક્ષેત્રની વિશેષજ્ઞતા અમને અમારી પોર્ટફોલીયો કંપની સાથે સૌથી સારી રીતે જોડાવામાં અને જે ઉદ્યોગમાં દાયકાઓથી અમે છીએ તેના અનુભવોમાથી સમજવા સક્ષમ બનાવે છે.અમે જે કંપનીઓમાં ભાગીદાર થઈએ છીએ તેમાં ઉદ્યોગ સાહસિકો તથા વ્યવસ્થાપક સમુહ પ્રત્યે વધારે નિર્ણાયક અને સંવેદનશીલ જવાબદારી સ્વીકારનાર બની શકીએ છીએ.

અમારી નિર્દેશક મંડળ સુધીની સેવાઓ

અમારી ઉંડી ઔદ્યોગિક આંતરસુઝ અમને નીતિ વિષયક યોજનાઓનું મુલ્યાંકન કરવામાં અમને બોર્ડ લેવલે (નિર્દેશક મંડળ સુધી) રચનાત્મક યોગદાન માટે સક્ષમ બનાવે છે કંપનીપ્રાપ્તિની ઓળખ કરવામાં અને નિર્માણ કરવામાં તથા સોદો આટોપવામાં તથા નાણા આપવામાં મદદ કરે છે. મેડીસન ઈન્ડીયા કેપીટલની રોકાણ અંગે નક્કી કરનારી ટીમને વિકાસ કરતી કંપનીઓમાં રોકાણ કરાવવા અંગે દાયકાઓનો અનુભવ છે. મેનેજમેન્ટ ટીમને જેનો સામનો કરવાનો છે તેવા પડકારોને અમે સમજીએ છીએ કારણ કે તેઓ હરિફાયયુકત બજારમાં ધંધાનું નિર્માણ કરી રહ્યાં છે એકટિવ બોર્ડ મેમ્બર તરીકે સફળતા મળે તેવી ખાત્રી સાથેની મેનેજમેન્ટ ટીમ રાખવા અમે કટીબધ્ધ છીએ.

સંચાલકિય ઉત્તમતા

અમે પોર્ટફોલિયો કંપનીના સ્ત્રોત બનવા સંઘર્ષ કરીએ છીએ કારણ કે તેઓ તેની સંસ્થાના દરેક ભાગમાં સંચાલન અને કાર્યપધ્ધતિ સુધારવા માંગે છે. જયાં જયાં શકય છે ત્યાં ત્યાં બોર્ડ લેવલે એક વરિષ્ઠ સંચાલકીય પ્રશાશક લાવવામાં મદદરૂપ બનશે જે કંપનીઓમાં પોતાના મુલ્યવાન વિચારો ફેલાવાનું કામ કરશે. અમે માનેએ છીએ સંચાલકિય ઉત્તમતા માટે સુસંગઠિત શાસનના પૂર્ણ પ્રયત્ન હોવા જોઈએ. ઉપરાંત, અમે સીનીયર લેવલ મેનેજમેન્ટને ઓળખવામાં અને ભરતી કરવામાં મદદરૂપ બને તેવા સંબંધિત નેટવર્કનો ઉપયોગ કરીએ છીએ.

વૈશ્વિક ઔદ્યોગિક સંબંધો

મેડીસન ઈન્ડીયા કેપીટલ પ્રોફેશનલ ગ્લોબલ રીલેશનશીપ સાથેના ઔદ્યોગિકક્ષેત્રના અધિકારી સહિત એક વિશાળ નેટવર્ક લાવ છે ,જેમાં સમાચાર પત્રો, વ્યાપાર-ઉદ્યોગ અંગેનાં સમાચાર પત્રો, વ્યાપાર મેળા, ટેલીવિઝન અને રેડીયો બ્રોડકાસ્ટીંગ, થિએટર, માર્કેટીંગ સર્વિસ, કેબલ સીસ્ટમ અને નેટવર્ક, ફીકસ વાયરલેસ અને મોબાઈલ વાયરલેસ સેવાઓ સહિત સંચાર માધ્યમ અને સંદેશા વ્યવહાર સમાવિષ્ટ છે. અમે માનીએ છીએ કે અમારી પોર્ટફોલિયો કંપનીઓને આ સંબંધ મુલ્યવાંન સંસાધન બની શકે છે.

નાણા અને મૂડી બજારમાં સંબંધો

અમાર વૈશ્વિક કોમર્શિયલ તથા ઈન્વેસ્ટમેન્ચ બેંક સાથે ઘરેલું તથા વૈશ્વિક સંબંધો છે. મર્જર, ઈકવીટી અને ડેબ્ટ ફાઈનાન્સીંગ તેમજ અન્ય મૂડી માળખાગત રકમ અંગે અગત્યની ભૂમિકા ભજવવા અમને સક્ષમ બનાવે છે.