અમારા વિશે

અમારી ઓળખાણ

અમારા માર્ગદર્શક સિધ્ધાંતો

અમારા ધંધાદારી અને અંગત વ્યવહાર અમારી મુખ્ય વ્યકિતઓનો સમુહ, જે અમે કોણ છીએ અને અમારા સંસ્કૃતિની શાનો-શોકત શું છે તેની વ્યાખ્યા આપે છે અને માર્ગદર્શન આપે છે. અમારી અમીટ ગુણવતા મેડીસન ઈન્ડીયા કેપીટલના સ્થાપનાની તવારીખથી તેના હદયમાં વસેલી છે જે અમારા દરેક કાર્યોમાં દરરોજ મદદ કરે છે.

  • ઈમાનદારી અને વ્યવસાયિકતા પ્રથમ. સત્ય, પ્રમાણિતા અને વ્યવસાયિકતા સામે નિતિમતાનું મૂલ્ય ઓછું છે.
  • અમે વ્યકિગત શ્રેષ્ઠતા દ્રારા સમુહકાર્ય કરવાની પધ્ધતિ અપનાવીએ છીએ, હંમેશા કાર્યકરનારને વ્યકિત સમુહને (ટીમને) સારામાં સારૂં આપીએ છીએ. હંમેશા જીત માટે જ રમીએ છીએ.
  • આપણે જે કાંઈ કરતા હોય તેમાં કાર્યની ગુણવતા અને સારા વિચારો હોવા જોઈએ. ગુણવતા અને કાર્ય સુધારણા માટે દિવસ રાત મથતા રહેવું.
  • વચનબધ્ધતા અને જવાબદારી, દ્રઢ વિશ્વાસ સાથે કામ કરો. કોઈપણ કાર્ય તથા નિર્ણય માટે જવાબદારી ઉપાડી લો.
  • સર્જનાત્મકતા તથા સમર્પણ. વધુ સારા ઉકેલ માટે અર્થા્ક સંર્ઘસ કરો અને બીજાઓ જે તક ચુકી ગયા છે તે તક શોધો.
  • આપણા મેળ-મિલાપમાં નમ્રતા તેમજ ગ્રાહકો ઘંઘાકીય સહયોગીઓ સાથીદારો અને સમાજ પ્રત્યે માન-સન્માન જાળવો, દરેકની શાન જાળવો તથા વિનય પૂર્વકવર્તન કરો.
  • નીજાનંદમાં રહો. અમે અમારા કુટુંબ કામ અને સમાજ પ્રત્યે ભાવના રાખીએ છીએ.