અમારા વિશે

અમારી ઓળખાણ

અમારા રોકાણકારો

મેડીસન ઈન્ડીયા કેપીટલ મુદલની સલામતીવાળું રોકાણ પર આકર્સક વળતર પેદા કરવા પ્રયત્ન કરે છે.અમે આ પ્રાપ્તી એટલે કરી શકેએ છીએ કે અમે અમારી સમજદારી જે ઉદ્યોગમાં હોય તેમાં જ રોકાણ કરીએ છીએ મેડીસન ઈન્ડીયા કેપીટલએ સ્થાપનાની તારીખથી જ ઉચ્ચ કક્ષાના વળતર વાળા રોકાણો ઉભા કર્યા છે.

અમે મર્યાદિત ભાગીદારો-ઔદ્યોગિકક્ષેત્રે અનુભવી પ્રતિનિધિઓ નાંમાંકિત રોકાણ સ્વીકારનારી કંપનીઓ, અમેરિકન નાણાંકિય સંસ્થા તથા વિવિધ નિધિ સંસ્થાઓનાં સભ્ય સાથે મજબુત વ્યાપારી સંબંધ ધરાવીએ છીએ.Piechart