સલાહકાર મંડળ

રોકાણ અંગેનું સલાહકાર મંડળ

સમીર શ્રીવાસ્તવ

વાઈસ પ્રેસીડન્ટ

મેડીસન ઈન્ડીયા કેપીટલમાં જોડાતા પહેલા શ્રી સમીર શ્રીવાસ્તવ, કોટક ઈન્વેસ્ટમેન્ટ બેકીંગમાં મર્જર તથા એકવીઝેશન વિભાગમાં કામ કર્યું હતું. કોટક ઈન્વેસ્ટમેન્ટ બેકીંગમાં કામ કાજ દરમ્યાન સ્થાનિક તેમજ વૈશ્વિક ગ્રાહકોની ખરીદી તથા વેચાણ બન્ને બાજુએ નિતિવિષયક સલાહ આપવાનું કામકાજ કર્યું હતું. કોટક ઈન્વેસ્ટમેન્ટ બેકીંગ પહેલાં શ્રી સમીર શ્રીવાસ્તવ પ્રાઈસ વોટર હાઉસ કુપમમાં કન્સલટન્ટ હતાં જયા તેમણે બીઝનેસ પ્રોસેસ રી-એન્જીનીયરીંગ, પ્રોડકટસ પ્લાનીંગ, પર્ફોમન્સ ઈમ્પ્રુવમેન્ટ અને બેસ્ટ પ્રેકટીસ માટે ગ્રાહકોને કેટલીય ડોલરની મૂલ્યની સલાહ આપવાનું કામકાજ કર્યું હતું. તેમણે . એમ બી.એ. ઈન્ડીયન ઈન્સટીટયુટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદ ખાતે કર્યું છે.બી.ટેક. કેમીકલ એન્જીનીયરીંગમાં ઈન્ડીયન ઈન્સટીટયુટ ઓફ ટેકનોલોજી (IIT) દિલ્હીમાંથી મેળવ્યું છે.

Advisory Team

સિંહાવલોકન

મેડીસન ઈન્ડીયા કેપીટલ ટીમ પોતાની પોર્ટફોલીયો કંપની માટે એકબીજા સાથે મળીને અસાધારણ પરિણામો સાથે કામ કરે છે. અમરેકા અને ભારતમાં અમારી ટીમનાં વરિષ્ઠ અને પ્રમુખ અધિકારીઓ અમે ધ્યાન કેન્દ્રીત કરેલી કંપનીઓના ક્ષેત્રોમાં છેલ્લા ૨૦ વર્ષથી કેટલાય આર્થિક દોરમાં ઔદ્યોગિક પરિવર્તન લાવી રોકાણ અથવા સંચાલન કરી રહ્યાં છે. રોકાણ અંગે આંતરસુઝ ઊંડુ જ્ઞાન સંબંધો અને અનુભવમાં વિભિન્નતા, જે અમે છેલ્લબે દાયકામાં મેળવી છે, તે અમને અમારી પોર્ટફોલીયો કંપનીઓને સફળતા આપવામાં સક્ષમ બનાવી રહી છે.