સલાહકાર મંડળ

રોકાણ અંગેનું સલાહકાર મંડળ

સુર્યા ચઢ્ઢા

સીનિયર મેનેજીંગ ટાયરેકટર

શ્રી ચઢ્ઢા પ્રાઈવેટ ઈકવીટી ઈન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે, કેબલ ટેલીવીઝન બ્રોડબેન્ડ, પ્રકાશન, વ્યાપારી મેળા, ચલચિત્ર, થિયટર અને ટેલેકોમ્યુનિકેશન સહિત સંચાર માધ્યમ તથા સંદેશા વ્યવહાર ઉદ્યોગમાં ૧૭ વર્ષનો અનુભવ ધરાવે છે.

મેડીસન ઈન્ડીયા કેપીટલમાં જોડાતા પહેલા શ્રી ચઢ્ઢા સેન્ડલર કેપીટલમાં ૫ વર્ષ કામ કર્યું જયાં તેમણે સંચાર માધ્યમ અને સંદેશા વ્યવહાર કંપનીઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી સેન્ડલરસ કેપીટલ પ્રા.લી. ના ૬૫૦ મીલીયન ડોલરનું રોકાણ કરાવ્યું. તેમણે અમેરિકા તેમજ ભારતમાં કેટલાક બોર્ડ ઓફ ડેરેકટર તરીકે કામ કર્યું છે. અગાઉ શ્રી ચઢ્ઢા ગ્રામેર્સી કોમ્યુનિકેશન પાર્ટનર્સ, ઓનેક્ષ કોર્પો. દ્રારા સ્થપાયેલ એક પ્રાઈવેટ ઈકવીટી ફંડ કંપની તેમજ હાર્બર વેસ્ટ પાર્ટનર એલ.એલ.સી. માં કામ કર્યું હતું. તેમણે ઈન્વેસ્ટમેન્ટ બેંકીંગ ગૃપ મોર્ગન સ્ટેન્લીસ એન્ડ કુાં. માં કામ ક્રર્યું હતું. તેમણે એમ.બી.એ. હાવર્ડ બીઝનેસ સ્કુલમાંથી કર્યું, બી.એ. હેમીલ્ટન કોલેજ અને બી.એસ. કોલમ્બીયા યુનિવર્સિટીમાંથી કર્યું,

Advisory Team

સિંહાવલોકન

મેડીસન ઈન્ડીયા કેપીટલ ટીમ પોતાની પોર્ટફોલીયો કંપની માટે એકબીજા સાથે મળીને અસાધારણ પરિણામો સાથે કામ કરે છે. અમરેકા અને ભારતમાં અમારી ટીમનાં વરિષ્ઠ અને પ્રમુખ અધિકારીઓ અમે ધ્યાન કેન્દ્રીત કરેલી કંપનીઓના ક્ષેત્રોમાં છેલ્લા ૨૦ વર્ષથી કેટલાય આર્થિક દોરમાં ઔદ્યોગિક પરિવર્તન લાવી રોકાણ અથવા સંચાલન કરી રહ્યાં છે. રોકાણ અંગે આંતરસુઝ ઊંડુ જ્ઞાન સંબંધો અને અનુભવમાં વિભિન્નતા, જે અમે છેલ્લબે દાયકામાં મેળવી છે, તે અમને અમારી પોર્ટફોલીયો કંપનીઓને સફળતા આપવામાં સક્ષમ બનાવી રહી છે.