સલાહકાર મંડળ

રોકાણ અંગેનું સલાહકાર મંડળ

સુસાન ત્રેહાન

સીનિયર સહાયકારી અધિકારી

કેપીટલમાં જોડાતા પહેલા શ્રી સુસાન ત્રેહાન, ક્રેડીટ સુઈસી ઈન્ડીયા ખાતે મર્જર તથા એકવીઝીશન વિભાગમાં કામ કર્યું હતું. મેડીસન ઈન્ડીયા ક્રેડીટ સુઈસી ઈન્ડીયામાં ટેલીકોમ્યુનિકેશન અને ઉદ્યોગક્ષેત્રે વિલીનીકરણ તથા હસ્તાંતરમાટે ગ્રાહકોનાં કેટલાય મલ્ટીબીલીયન ડોલરનાં કામકાજ કર્યા હતાં. ગ્લોબર ક્રોસિંગનાં એક ભાગનાં વેચાણ અંગે તેમણે સીન્ગાપુર ટેકનોલોજીસ્ટ (એસ.ટી.ટી.)માંનો ગ્લોબલ ક્રોસીંગનો ભાગ લેવલ ૩ કોમ્યુનિકેશન લી.ને વેચવાનાં કામકાજ કર્યા હતાં. એર પ્રોડકટનું ૫.૯ બીલીયન ડોલરનાં લીલામ કામકાજનાં તેઓ એર ગેસ વતી જોડાયા હતાં. શ્રી સુસાન ત્રેહાનને એમ.ટેક, એન્જીનીયરીંગ એન્ડ ડીઝાઈનમાં ઈન્ડીયન ઈન્સટીટયુટ ઓફ ટેકનોલોજી (IIT) દિલ્હીમાંથી મેળવ્યું હતું.

Advisory Team

સિંહાવલોકન

મેડીસન ઈન્ડીયા કેપીટલ ટીમ પોતાની પોર્ટફોલીયો કંપની માટે એકબીજા સાથે મળીને અસાધારણ પરિણામો સાથે કામ કરે છે. અમરેકા અને ભારતમાં અમારી ટીમનાં વરિષ્ઠ અને પ્રમુખ અધિકારીઓ અમે ધ્યાન કેન્દ્રીત કરેલી કંપનીઓના ક્ષેત્રોમાં છેલ્લા ૨૦ વર્ષથી કેટલાય આર્થિક દોરમાં ઔદ્યોગિક પરિવર્તન લાવી રોકાણ અથવા સંચાલન કરી રહ્યાં છે. રોકાણ અંગે આંતરસુઝ ઊંડુ જ્ઞાન સંબંધો અને અનુભવમાં વિભિન્નતા, જે અમે છેલ્લબે દાયકામાં મેળવી છે, તે અમને અમારી પોર્ટફોલીયો કંપનીઓને સફળતા આપવામાં સક્ષમ બનાવી રહી છે.