અમારા વિશે

અમારી ઓળખાણ

સિંહાવલોકન

મેડીસન ઈન્ડીયા કેપીટલ એક અગ્રગણ્ય ખાનગી રોકાણ કરનારી કંપની છે જે ભારતીય સંચાર માધ્યમ સંદેશા વ્યવહાર, વ્યાપાર-ધંધા તથા માહિતી સેવામાં વિશેષજ્ઞતા ધરાવે છે.અમે અમારા ધ્યાન કેન્દ્રીત કરેલા વિભાગોમાં વિશેષજ્ઞ હોવાથી અમે ઉદ્યોગનાં ઊંડા ઢાંચા અને મૂડી બજારના સંબંધમાં અમારૂ સ્થાન મૂલ્યવર્ધક રોકાણકાર તરીકે પ્રાપ્ત કરેલ છે.

  • અમે સંચાર માધ્યમ સંદેશા વ્યવહાર અને માહિતી પ્રસારણ ઉદ્યોગ તેમજ આવા ઉદ્યોગોને લગતી સેવાઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છીએ.આ ધ્યાન કેન્દ્રીત થયેલા વિભાગોમા, રેડીયો અને ટેલીવિઝન બ્રોડકાસ્ટીંગ, પબ્લીશીંગ, માર્કેટીંગ સર્વિસ કન્ટેન્ટ અને ડિસ્ટ્રીબ્યુશન, મીડીયા અને કોમ્યુનિકેશનને લગતી ઓફ શોર સેવાઓ, વાયરલેસ અને વાયર લાઈન ટેલીફોની અને બ્રોડબેન્ડ અને અન્ય મીડીયા, કોમ્યુનિકેશન અને બીઝનેશ સર્વીસીઝનો સમાવેશ થાય છે.
  • અમે ઉચ્ચ વિકાસદરવાળી મેનેજમેન્ટ ટીમ ધરાવતી કંપની કે જે મીડીયા,કોમ્યુનિકેશન, અને બેઝનેશ સર્વીસની યોગ્ય રૂપ આપ્યા સર્ઘષ કરતી હોય તેની સાથે લાંબા સમયની ભાગીદારી કરવા પ્રયત્ન કરી રહ્યાં છીએ.
  • અમારૂં કંપનીઓમાં પ્રતિકાત્મકરૂપ રોકાણ રૂા. ૫ થી ૨૦ મી. ડોલર સુધીનું છે અને ઈકવીટી પ્રકારનાં રોકાણનું પણ મુલ્યાંકન રૂા. ૫૦ મી. ડોલર સુધીનું મર્યાદિત ભાગીદારો સાથે મળીને કરીશું.
  • અમે સંચાલકીય પાશ્ચાદભૂ ધરાવનાર યોગ્ય પારિશ્રમિક પ્રક્રિયાવાળા અને પછીથી પોર્ટફોલેયો કંપનીમાં વિકાસ પામેલી કંપનીઓમાં ભાગીદાર થઈએ છીએ. પરુંતુ રોજબરોજનાં કામ કાજમાં અમે હસ્તક્ષેપ કરતાં નથી. અમે અમારી પોર્ટફોલેયો કંપનીને સ્ત્રોત અને રચનાત્મક વિચારો ફેલાવવાનું એક માધ્યમ પુરૂ પાડીએ છીએ. મેડીસન ઈન્ડીયા કેપીટલે મધ્યમ કદની બજાર ધરાવતી કંપની ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.