કાનુની સુચના

કાનુની ચેતવણી તથા ખાનગીપણાની અમારી નિતી-રીતી

મેડીસન ઈન્ડીયા કેપીટલની વેબસાઈટની મુલાકાત લેવા બદલ આભાર આ વેબસાઈટનો ઉપયોગ કરીને તમે નીચે મુજબની શબ્દાવલી અને પ્રતિબંધ અંગેની શરતોથી બંધાયેલા છો.જો આપને આ સ્વીકૃત ન હોય તો મહેરબાની કરી આ વેબ સાઈટનો ઉપયોગ કરશો નહિ. મેડીસન ઈન્ડીયા કેપીટલ સમયાંતરે ખાનગીપણાની નીતિ અને ઉપયોગ કરવાનો કરાર વેબસાઈટમાં ફેરફાર તથા ઉપયોગકર્તાઓના અનુભવના આધારે બદલી શકશે.


ખાનગીપણાની અમારી નિતી-રીતી

મેડીસન ઈન્ડીયા કેપીટલ આ વેબસાઈટના મુલાકાતીઓના ખાનગીપણાને માન આપે છે. આ નીતિ-રીતિ કયારે અને કેવી રીતે અમારી વેબસાઈટના મુલાકાતીઓની માહિતી એકઠી કરશે તેનું વર્ણન કરે છે.

આંકડાકીય કોષ
આ વેબસાઈટની મુલાકાત લેનારની ફેકવન્સીની સામાન્ય નોંધ કરીએ છીએ જેવી કે, ક્રમ નંબર તથા વિસ્તાર અમે આ કોષનો ઉપયોગ કરીશું તો તે એક સરેરાશના પાયા પર અને તે કોઈ ત્રાહિત વયકિતની સામે ખુલ્લી કરીશું નહિં જે તમને વ્યકિતગત રીતે ઓળખવામાં ઉપયોગ કરી શકે. અમે કુક્કી રાખતા નથી. permissionજો તમે અમારી વેબસાઈટ પર સ્વૈચ્છિક રીતે માહિતી આપશો દા.ત. વિનંતી સામે સામાન્ય માહિતીઓ અથવા તમારા ધંધાકીય પ્રસ્તાવ દ્રારા રજુઆત, તો અમે વ્યાજબી ધંધાકિય હેતુ માટે તેની નોંધ કરીશું તથા ઉપયોગ કરીશું દા.ત. નામ, ફોન નં., ઈ-મેઈલ, સરનામું પરંતુ તમારી વિનંતી સીમીત નહી હોય અમે તમારી અગંત ઓળખની માહિતી તમારી રજા વિના ઉપયોગ કરીશું નહી.

ઉપયોગ કર્તાનો કરાર

ઉપયોગ કરવા પર પ્રતિબંધઃ
બિન વાણિજયક હેતુ માટે કોઈ પણ વ્યકિતને ગમે તે વેબપેઈજ નકલ કરવા તથા છાપવા માટે છુટ છે. નકલ માટે મૂળ વેબપેઈજ, કાનૂની સુચના સહિતમાં ફેરફાર કરવો નહિ. (૧) કોઈ પણ વાણિજયક ઉપયોગ (૨) વધારે સંખ્યામાં નકલો બનાવી અને (૩) મોટી સંખ્યામાં વેબસાઈટની નકલ કરવા માટે અમારી પૂર્વ મંજુરી લેવી જરૂરી છે. આવી મંજૂરી માટે મહેરબાની કરી અમારો સંપર્કinfo@madison-india.com ખાતે કરો.

જોડાણ
અમારી સાથે બીજી કોઈપણ લીંક થયેલી સાઈટની વિષય વસ્તુ માટે મેડીસન ઈન્ડીયા કેપીટલ જવાબદારી નથી. બીજી કોઈપણ ઓફ સાઈટ લીંકીગ પેઈઝ અંગે તમારૂ પોતાનું જોખમ ગણાશે.

માલિકી
આ વેબસાઈટના ગ્રાફીંક, લોગો, આર્ટિકલ્સ અને અન્ય મટીરીયલ્સ અમારી સંસ્થાની પ્રોપર્ટી છે અથવા બીજાની છે જે કોપી રાઈટ અને અન્ય કાયદાઓથી રક્ષિત છે. અહીં દર્શાવેલા બધાં જ ટ્રેડમાર્ક અને લોગો જે તે માલિકની પ્રોપર્ટી છે જે અમારી સાથે ધંધાકિય રીત સંકળાયેલા હોય કે ન પણ હોય.

પૂર્વ પ્રદર્શન
કંપનીના પૂર્વ પ્રદર્શન, ભવિષ્યના પરિણામોની દાર્શનીકતા કરાવતી નથી. ભૂતકાળમા જે નફો-ખોટ થઈ હતી તેવી ભવિષ્યમા પણ કરશે તેવું કોઈ પ્રતિનિધિત્વ કરતા નથી.

આંતરરાષ્ટ્રીય ઉપયોગ અંગે
ઈન્ટરનેટના કારણે આ વેબસાઈટ પર વૈશ્વિક રીતે પહોંચી શકાય છે. તમારા દેશમાં આ વેબસાઈટ પ્રતિબંધીત, હોય તો તેમ કરવું નહિ. છતાં જો કોઈ મેડીસન ઈન્ડીયા કેપીટલનાં ધંધાના સ્થળ સિવાયની જગ્યાએ જોવાનું પસંદ કરશે તો તેઓ પોતાના રીતે જુએ છે અને ત્યાંના સ્થાનિક કાયદા કાનૂને જવાબદાર રહેશે.

અમારી જવાબદારીની મર્યાદા
અમે નુકશાન કે વ્યથા, ખાસ કે તે પછીની અસરવાળી નુકશાની જે આ વેબસાઈટનો તમે ઉપયોગ કરવો કે ન કરવો તેમાં પરિણમતું હોય, જેમા નબળો પરફોર્મન્સ, ભૂલ, ચૂક, રૂકાવટ, ખામી, મોડું થવું, કોમ્પ્યુટર વાયરસ, લાઈન ફેઈલ થવી, કોમ્પ્યુટરમા ખાના-ખરાબી સહિત માટે અમે જવાબદાર નથી. અમે આ વેબસાઈટ ઉપર કન્ટેન્ટ જેવી જે તેવી મુકયે છીએ જેની કોઈ વોરંન્ટી આપતા નથી. આ વેબસાઈટનો ઉપયોગ અથવા આધાર રાખેલ છે. માટે તમે જોખમ રાખો છો.

અમારો સંપર્ક કરો

અમારી વેબસાઈટ, પ્રાઈવટ પોલીસી કે ઉપયોગકર્તાનો કરાર અંગે કોઈ પ્રશ્ન હોય તો મહેરબાની કરીનેinfo@madison-india.com. ખાતે સંપર્ક કરો.